:

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પાકમાં સલ્ફર આપતા પહેલા એકવાર વાત કરો. ચિરાગ સાહેબ સલ્ફરમિલ

ચિરાગભાઈ સલ્ફરમિલ મો. 9987571866 માહિતી માટે આ નંબર લગાડો અથવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરશો તો સીધો ફોન લગાડી શકશો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)

ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગામડાની વાતો સાવ એમજ ન માનશો !

ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબો : કાલવ્રણ / અન્થ્રેકનોઝ માટે કઈ ફુગનાશક ?

રોગિષ્ઠ ડાળીઓ, પાન અને ફળ બગીચામાંથી એકત્ર કરી નાશ કરવો.  કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૩૦ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પશુપાલન

: કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નું વાવેતર ઘનિષ્ટ કરવામાં દિશા

આંબામાં જ્યારે આપણે લાંબા અંતરની જગ્યાએ ટૂંકા અંતરે એટલે કે ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે ત્યારે વાવેતરની દિશા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે વાવેતર સમય અંતર અને નો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર શું છે ? : કેટલાક ખૂબ જરૂરી એવા ખનિજક્ષારોને કાર્બનિક પદાર્થો જેવા કે અમિનો એસિડ સાથે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content