: ની ખેતીમાં તેજી

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

કૃષિ : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

વધુ વાંચો.

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની વાવણીના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

બીજુ કે આગાહીકારો  સારા  વરસાદનું કહે છે. તેથી આ વર્ષે કપાસની જાત પણ એવી પસંદ કરવી પડશે જેથી વધુ વરસાદમાં ફાલ ખરણ ઓછું થાય અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના તડતડિયાં

ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સીતામાં મિલીબગ

ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સૂકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.  ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી.  એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ x ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content