ખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે.જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી રાખવામાં આવે તો ઘણીવાર જાનહાની થાય.છંટકાવનું કામ ચાલુ હોય ત્યારે અને છટકાવ બાદ કેટલીક કાળજી લેવામાં આવે તો દવાની ઝેરી અસરથી બચી શકાય છે.
વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.



























