ઉપયોગી નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?
     તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.
મરચાની ખેતી
     આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે. ડુંગળી હોય કે લસણ, ભીંડા હોય કે મરચા બધે આ જ દશા છે. આપને  કેમ સમજતા નહિ હોઈએ
ખેતીમાં હવે પછીનો યુગ ઉપયોગી ફૂગનો

     ઉપયોગી ફૂગનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી પાક સરક્ષણના એક મજબુત શસ્ત્ર તરીકે થઇ રહ્યો છે. જૈવિક પાક સરક્ષણમાં ઉપયોગી ફૂગનો ઉપયોગ કરી ફૂગફૂગને મારે તેવા કોન્સેપ્ટ થી ઘણી ફૂગનો ઉપયોગ આપને કરી રહ્યા છીએ.

વર્ટીકલ ઓર્ગેનિક ફાર્મિંગ
     યુરોપ અને અમેરીકા જેવા દેશોમાં ભાજીપાલાની ખેતી હવે વર્ટીકલ ફાર્મિંગથી થાય છે. 

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને?

ગ્રેગોર મેન્ડેલ દ્વારા નવા આવિષ્કારની વાત ૨૦૦ વર્ષ પહેલા કરી એટલે આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને તે જગતને સમજાવ્યું અને જગતને મળ્યું વધુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ગર્ડલ લ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૩ : ખેતીની આ વાત ધ્યાન આપવા જેવી છે

જરા ઊંડા ઉતરી ગામડાના આ યુવાનોનું ‘ખેડ્યત્યાગ’ ઘટનાનું વિશ્લેષણ કરીએ તો ઘેર ઘેર યુવાનોની એક જ વાર્તા શરૂ થઈ છે. બધામાં બસ એક જ વાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બદામ રોજ પલાળીને ખાવ

બદામ એ સૂકા મેવાનો રાજા કહેવાય છે. સૂકા મેવામાં તે સૌથી વધુ પૌષ્ટિક, ગુણકારી અને સર્વોત્તમ છે. મગજશક્તિ, દેહશક્તિ અને પુષ્ટિ વધારનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ડીલરોને ત્યાં યોજાયો રાસી પ્મના જીંડવાનો શો

અત્યારે લગભગ બધા વિસ્તારોમાં કપાસના પાકમાં પહેલી/બીજી વીણીનો કપાસ વિણવાનો ચાલી રહ્યો અથવા કપાસ નીકળી ગયો છે. તેમજ આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે.

● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મેરે દેશ કી ધરતી : ખોરાકના નુકશાન અને બગાડની સમસ્યા

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો