જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ સમજીએ છીએ કે એકલો કપાસ કરી લેવો છે અને આપણી જરૂરીયાતના ઘઉ બાજરો, કઠોળ, શાકભાજી શહેરના લોકોની જેમ ખુલ્લા બજારમાંથી લઈ લઈએ છીએ જે હકીકતે ઓર્ગેનીક રીતે થોડો વિસ્તાર ફાળવીને આપણી કુટુંબ પુરતી જરૂરીયાત આપણે સહેલાઈથી પુર્ણ કરી શકવાના હોવા છતા કડાકુટમાં પડવાને બદલે ટુંકો રસ્તો અપનાવીએ છીએ. હકીકતે આપણે આપણો કેશ ક્રોપ, પશુ માટે ચારો, લીલોપડવાશ, ફળો, મુળવર્ગના પાકો,લાકડુ, પશુપાલન બધુ જ કરી શકીએ છીએ. આપણે એવુ પણ કરી શકીએ કે આપણું વાવેતર એવું હોય, રોજે રોજ, અઠવાડીયાથી અઠવાડીયા, મહિનાથી મહિનાની રોજની આવક આપણી ખેતી માંથી ઉંભી કરીને સરવાળે વિશેષ નફો કરી શકીએ છીએ. ખેતી એ આવતા દશકાની સમૃધ્ધિ છે તેટલું જાણશો.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય તેવા સાવ હલકી કક્ષાનાં સૂકાં મરચાંને છાણામાં થાપીએ અને તેનો ધુમાડો કરીએ તો? વાતમાંથી વાત નીકળી અને આ પદ્ધતિ આમ અચાનક જ વિચાર સ્વરૂપે ઉદ્ભવી. અગાઉ નીલગાય અને ભૂંડને ખેતરથી દૂર રાખવા માટે મરેલા પશુના શિંગડા કે ચામડાનો છાણાં વડે ધુમાડો કરવાની પદ્ધતિ તો હતી જ. મરચાનો ઉપયોગ ધુમાડો (ધુપ) કરવા થાય તે વાતવિચાર નવીન છે !
કઠોળ કે મગફળીનો સંગ્રહ જે ઓરડામાં કર્યો હોય ત્યાં ફુદાનો ઉપદ્રવ વધુ થાય છે. એવા સમયે પણ સૂકાં મરચાંનો ધુમાડો સંગ્રહ કરેલ રૂમમાં કરીને પછી બારી-બારણા ખોલી દેવાથી ફૂદાંનો ઉપદ્રવ પણ દૂર થાય છે તેવું અગાઉ જુનાગઢ જિલ્લાના પાણખાણ ગામના ઠાકરશીભાઈ સાવલીયાએ અમને કહ્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ●

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ?

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે. ● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે. ● બંનેમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ?

પ્રાકૃતિક ખેતી એટલે કોઈપણ જાતના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, વૃદ્ધિ વર્ધકો કે નિયંત્રકોના ઉપયોગ વગર સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, લીલો પડવાશ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ

એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ

હું કોઈપણ દવા કે ખાતરનો ઉપયોગ કરતા પી.એચ. ચકાસી લઉ છું. સામાન્ય રીતે વનસ્પતિ 6.5 થી 7 પીએચ. સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks