વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : ીમાં લોહતત્વની ઊણપ

 ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેળની માવજત : પીલા દૂર કરવા (ડી-સકરીંગ)

માતૃછોડની બાજુમાંથી/કેળની ગાંઠમાંથી ઊગી નીકળતા વધારાના પીલાને દૂર કરવું અત્યંત આવશ્યક છે. વધારાના નકામા (અનિચ્છનીય) પિલાને દૂર કરવાની પ્રક્રિયાને ડી-સકરીંગ કહેવામાં આવે છે. છોડ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે ના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.

નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીન વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks