કૃષિ વિજ્ઞાન ન્યુઝ

વરસાદના પાણીનો સંચય કરવો પડશે. 

વરસાદ વહેલો આવે કે મોડો પરંતુ પર્યાવરણના વિપરીત પરિણામો સામે વિજય મેળવવા પાણીના સંચય માટે સામુહિક આયોજન કરવું પડશે. સુરતના ઉદ્યોગપતિઓ આવે કે કોઈ આવીને કરશે તેવી આશા રાખ્યા વગર ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં,  અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવો સામુહિક પ્રયત્ન કરવો પડશે. 
બોરીબંધ બનાવો કે ખેત તલાવડી બનાવો કે જુના બોર ને રીચાર્જ કરો. વાદળાઓ આપણને કહી રહ્યા છે ઉપરથી વરસતા અમૃતમય નિરામય પાણીના બિંદુઓ સંચય કરી રાખજો. પાણીનો ઉપયોગ પણ ડ્રીપ દ્વારા કરીને ખેતી કરવી પડશે તેવું લાગી રહ્યું છે. 
@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૦૬/૭/૨૦૧૮

 24 total views,  1 views today

આ પણ તમને વાંચવું ગમશે.

Leave a Comment