ડમ્પિંગ ઓફ

ડમ્પિંગ ઓફ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે તેની વાત હવે પછી કરીશું. ચોમાસું બેસતા જ મરચીના પાકમાં શું કરવું ? ૧.  ડમ્પિંગ ઓફ આને ઉગતો સુકારો કહે છે. જે પિથીયમ, રાઈઝેકટોનીયા અથવા ફ્યુંઝેરીયમના બીજાણું દ્વારા ફેલાય છે આ રોગ પાણી ભરાય રહે તેવી જગ્યામાં…

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે ૧.  ડમ્પિંગ ઓફ   (વાંચવા અહી ક્લિક કરો) ૨. ફાયટોપથોરા બ્લાઈટ :  મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ  છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે    ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે. ઉપદ્રવિત…

એરંડાની ખેતી શા માટે સારી છે ?

એરંડાની ખેતી શા માટે સારી છે ?

એરંડાની ખેતી શા માટે સારી છે તેની વાત કરીએ તો એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડીહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ  વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં આપણા ગુજરાતમાં પેદા થાય છે તેનું ગૌરવ ગુજરાત લઇ શકે છે. ખાસ કરીને આખા વિશ્વને એરંડાની પેદાશ પૂરી પાડવાનો યશ ગુજરાતના ખેડૂતોને જાય છે. એટલે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જે આખા વિશ્વને એરંડાની પેદાશો પૂરી પાડે છે. ભારત ૨,૫૦,૦૦૦ ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આન્ધ્રપ્રદેશ મુખ્ય છે. જેમાંથી ગુજરાત મહત્વનું છે.…