ફાર્મ ટેક્નોલોજી : નિમિટ્ઝ સામે રક્ષણ આપતી એક આધુનિક કૃમિનાશક

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ની ગાભમારાની ઇયળ

 આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા) વિસ્તારમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.  વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના છોડમાં તડતડિયાંનું નિયંત્રણ કેવી રીતે કરવું ?

ભીંડાના છોડમાં તડતડિયાંનું અસરકારક નિયંત્રણ કરવા માટે વર્ટીસીલીયમ લેકાની નામની ફગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જીતુંભાઈ  :    સીમ કરે ટહુકો :  – હર્ષદ દવે

જીતુંભાઈ : : – હર્ષદ દવે

સૌરાષ્ટના મોટાભાગના ગામડામાં નજર રાખો. ત્યાં એકાદ તો ચોક્કસ મળી આવે. આ વજુભાઈ નામ જ એવું છે કે તે અત્યારની પેઢીમાં જોવા મળતું નથી એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમાકુનો પચરંગિયો

 તમાકુનો  ખાતર તરીકે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો