ઉગાડતા ખેડૂતોને ગુલાબી નું ખુલ્લું આવેદન પત્ર

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી વ્યક્તિ ખેતરમાં હોવાનું આભાસ થાય છે, જેના કારણે પ્રાણીઓ તે ક્ષેત્રમાં આવતા ડરે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ

નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરિયાળીનો વિષે જાણો અને નિયંત્રણ કરો.

 રોગ દેખાય કે તરત જ 1% કાર્બેન્ડાઝીમ ૧૨% + મેક્રોઝેબ ૬૩% (૪૫ ગ્રામ/૧૫ લિટર) અથવા મેક્રોઝેબ ૦.૨ 1 ટકા (૪૫ ગ્રામ /૧૫ લિટર) અથવા કાર્બેન્ડાઝીમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિયંત્રણ કરવા થ્રિપ્સના ને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઈસબગુલમાં નીંદણ નિયંત્રણ 

* ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં નીંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક હાથ નીંદામણ કરવું પરંતુ હાથથી નીંદામણ કરવું મુશ્કેલ હોય કે મજૂરોની

વધુ વાંચવા અહીં ક્લિક કરો