ડાયફેનથ્યુરોન –

ડાયફેનથ્યુરોન

ડાયફેનથ્યુરોન એ થાયો-યુરિયા જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. તેમજ તે કથીરીનાશક તરીકે પણ કામ કરે છે.

બીજ મંત્ર : આજે ભૂગોળને ઈતિહાસ બનાવવાનો સમય છે.

બીજ મંત્ર : આજે ભૂગોળને ઈતિહાસ બનાવવાનો સમય છે.

દુનિયાભરમાં બ્લોક પ્રિન્ટવાળા વિવિધ રંગો, ચિત્રો અને સંદેશાની ડિઝાઈ વાળા , સ્કિન-ફ્રેન્ડલી કાપડથી બનેલા ફેશનેબલ માસ્કની ડિમાન્ડ વધી છે. બજારની માગ છે કે, માસ્ક શુદ્ધ કોટનમાંથી બનેલા હોય અને તેમાં થોડું ઓર્ગેનિક ડાયિંગ અને પ્રિન્ટિંગ પણ કરેલું હોય. અનેક ધંધાર્થીઓ માટે ટેક્સટાઈલ બિઝનેસથી અલગ કામ હશે,

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો

રાશી બીજ દ્વારા બીજ ની સાથે વેચાણ પછીની સેવા ઉપરાંત હાલ ના પ્રવર્તમાન પરિસ્થિતિ માં ખેડૂત તરીકે આપણે સુ કાળજી લેવી અને શું ન કરવું તેની વાત કરીએ.

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બયોફીડ

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બયોફીડ

સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. પરંતુ આ બધી પધ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. આવા વખતે દવા છાંટવાની સામાન્ય પધ્ધતિઓથી અલગ Slow Fluid Release (SFR) સીસ્ટમ કે જે ગુરુત્વાકર્ષણ બળને કારણે કામ કરે છે, તેવી પધ્ધતિથી ઇઝરાયેલમાં ફળમાખીનું નિયંત્રણ કરવામાં આવે છે.  

ક્રોમાફેનોઝાઇડ

ક્રોમાફેનોઝાઇડ

એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે.  

કુદરતની કેડીએ : આ મહામારીઓ ખેડૂતોને શો સંદેશો આપે છે ?

ખેડૂત મિત્રો ! આમ સમજીએ તો આ મહામારી આપણા માટે એક પ્રાથમિક ચેતવણી છે. જો ઝેરી ખોરાક ખાવાનું ચાલુ રાખશું તો એને આંટે એવા બીજા રોગો પ્રગટવાની સંભાવનાઓ લાઇન લગાડી રાહ જોઇ રહી છે. એનાથી બચવા-રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બને તેવો ખોરાક અને ઔષધીય ચીજ-વસ્તુઓ પણ જો ગુણવત્તામાં શ્રેષ્ઠ અને બીનઝેરી-રસાયણમુક્ત હોય તો જ આ હેતુ પાર પડે એવું છે, ત્યારે આ “કોરાના-આક્રમણ” પરથી ધડો લઈ ખેડૂતોએ હાલ થઈ રહેલી ખેતી પદ્ધત્તિમાં અને લેવાતા ખેતીપાકોમાં કોઇ ફેરફારો કરવાની જરૂર જો દેખાઇ રહી હોય તો ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે, તેના…

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ રિસર્ચ લિમિટેડ દ્વારા સંશોધિત થયેલ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત તેનું રજીસ્ટ્રેશન જાપાનમાં ૮ નવેમ્બર, ૧૯૯૩ માં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એશિયા અને યુરોપના કેટલાક દેશો ઉપરાંત આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ અમેરિકામાં પણ થયેલું છે.

ટોલ્ફેનપાયરાડ

ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બાનાવે છે અને આ કીટનાશક ૧૫% ઈસી (ઈમલ્સીફાયેબલ કોન્સન્ટ્રેટ) સ્વરૂપે મળે છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૨૦ મિ.લિ./૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે. નોંધ: પીઆઈ કંપની ને ફોન કરવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો.