
ઓક્ટોબર મહિનાના અંક માં
- ખેતી પાકોમાં જીવાત અને રોગ માટે વપરાતા કેટલાક તળપદી નામ વિષે જાણો – ડો. ડી.એમ. કોરાટ દ્વારા.
- કોલીફ્લાવર માંથી બનતી વેફર વિષે વાંચો કૃષિ ટેકનોલોજીમાં
- બિન પિયત ચણાના ઉત્પાદનની સફળ વાર્તા વાંચો.
- કોન્ટ્રાકટ ફાર્મિંગ થશે તો કેવા કેવા સ્પ્રેયર અને મશીનરી આવશે વાંચો કૃષિ ટેકનોલોજીમાં
- ગ્રો ઓનલાઈન – મહિકો ગ્રો દ્વારા નવી સેવા વિષે વાંચો.
- કપાસ ની ખેતી માં પ્રખ્યાત રાસી કંપનીની કપાસની સફળ વાર્તા
- મશરૂમમાંથી બીયર બનશે વાંચો કૃષિ ટેકનોલોજીમાં
- બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ એટલે બીજ ની ગુણવત્તા.
- નિધિ જીરા બીજ લાવે તમારા જીવનમાં રિદ્ધી સિદ્ધિ
- ઇઝરાયલમાં કુંજ પક્ષીના સંરક્ષણ અને જતનની વાત વાંચો ઉત્તમ ખેતી ઇઝરાયલ કોલમમાં
- મુજારા માં માર્ગદર્શન કોનું મેળવીશું ? વાંચો હીરજીભાઈ ભીંગરાડિયા ની કોલમમાં