: માં ગુલાબી સામે સામુહિક પગલા લેવા પડશે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

કૃષિ માહિતી : નું મહત્વ

 કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ચીકુની કળી કોરી ખાનાર

 બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરી શકાય.  વધુ ઉપદ્રવ જણાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: વેલાવાળા શાકભાજીમાં કથીરી

ઉપદ્રવ જણાય તો વેટેબલ સલ્ફર પ૦ ટકા 40 ગ્રામ અથવા પ્રોપરગાઈટ પ૭ ઈસી 30 મિ.લી. 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જસતની છોડમાં આવશ્ક્યતા

સંશોધનના પરિણામો સૂચવે છે, કે જસતથી છોડમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. કેટલીક ફગનાશકોમાં જસત સક્રિય તત્વ તરીકે ઉપયોગમાં લેવાય છે, કે જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ?

આ વર્ષે બોલગાર્ડ કપાસના પરિણામ સારા છે ત્યારે રોજ રોજ છાપામાં વાંચીયે ત્યારે એમ થાય કે આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ?

વધુ વાંચવા અહીં ક્લિક કરો
છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: આંબામાં ભૂકીછારાનું નિયંત્રણ

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો.  બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ગુંદરીયો આવે તો શું કરવું ?

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી.  ખેતીકાર્યો કરતી વખતે લીંબુના છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો

વધુ વાંચવા અહીં ક્લિક કરો