જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦ સે.મી.ની ઊંબી હોય છે. દરેક ઊંબીમાં ૮-૧૫ પીળા રંગના હોય છે. દરેક ક્લમાંથી ૩૦૦૦ થી ૪૦૦૦ બીજ ઉત્પન્ન થાય છે. તેના બીજ પાણીમાં તળીયે ૧૫ વર્ષ સુધી જીવંતા અવસ્થામાં પડી રહે છે. તેનું વાનસ્પતિક પ્રસર્જન થાય છે. એક છોડ એક વર્ષમાં એક એકર વિસ્તારમાં ઉપદ્રવિત થઈ શકે છે. નિયંત્રણ માટે પાણી કે કેનાલમાંથી આવા છોડ ખેંચી, સૂકવી બાળી નાખવા. કેનાલના પ્રવેશમાં જાળી નાખવાથી જળકુંભીનું આગમન રોકી શકાય.…

 26 total views