(નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa)

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી, મગ, અડદ, ચણા તેમજ ઘણાં વૃક્ષો, સુપોમાં પણ જોવા મળે છે. તેનો ફ્લાવો બીજ તથા ટુક્કાં મારક્ત થાય છે. 

નિવારણ : અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ વસ્તીને નિયંત્રિત કરવી જેથી અમરવેલના બીજનો ફ્લાવો ના થાય. 

અમરવેલ નિયંત્રણ માટે સામાન્ય પ્રી-ઈમરજન્સા નીંદણનાશકો પ્રોનામાઈડ, ટ્રાયલ્યુરાલીન અને પેન્ટીમીથાલીન સામેલ છે. ડીસીસીએ, પેલાગોનિક એસિડ, ઈમાઝાયોક્સ, ઈમાઝથાપાયર અથવા પરાક્વોટનો પોસ્ટ-ઈમરજન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યાં ઉપદ્રવ હોય ત્યાં ગ્લાયકોસેટનો છંટકાવ કરવાથી અમરવેલનું સારું નિયંત્રણ કરી શકાય છે. શક્ય હોય તો એક ઓરવાણ પિયત આપી. ઊગેલાં નીંદણો કરબ ચલાવી નાશ કરવાં. એકદળી પાક (ઘઉં, બાજરો, જવ)ની ફેરબદલી કરવી તથા સૂર્યમુખી, ગુવાર કે શણના પાકનું વાવેતર કરવું. આંતરવેલ ગ્રસ્ત નુકસાન પામેલ છોડ દૂર કરવા તથા તે ભાગ બાળી નાશ કરવો. પેરાક્વોટ ૪૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રજકાની કાપણી બાદ છંટકાવ કરી ૨ દિવસ પિયત આપવું જેથી સ્પર્શક દવાથી પરજીવી મરી જાય છે. રજકાના પાકમાં આંતરવેલના નિયંત્રણ માટે પેડીમીથાલીન ૦.૫ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૩૩ મિ.લિ. દવા) રજકાની વાવણી બાદ ૧૦ દિવસે છંટકાવ કરવો. તેલીબિયાનાં પાકોમાં પેડીમીથાલીન ૦.૯ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૬૦ મિ.લિ. દવા) વાવણી બાદ પરંતુ પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છંટકાવ કરવો.  

સાભાર ડો. આર.કે. માથુકીયા

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

: મકાઈની પૂંછડે ટપકાંવાળી લશ્કરી

છોડના પાન ઉપર અનિયમિત આકારે ખાઈને નુકસાન કરે છે. છોડ ઉપર લાકડાના વેર જેવો પાવડર દેખાય તો તે આ જીવાતનું નુકસાન છે. ૧ હેક્ટરે ૨૦૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં મૂળનો

 મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
બુંદ બુંદ સમૃદ્ધિ :   નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

: ડ્રીપ થી ની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે

વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નવીન હોમ

જુનાગઢથી રાજકોટ આવતા રસ્તામાં રોડ સાઈડની વાડીમાં એક બાપા યુરીયાની જેમ સુકા ભટ્ટ પડામાં કાઈક છાંટતા હતા. દુરથી જોતાં નવાઈ સાથે પ્રશ્ન થયો કે આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિયંત્રણ કરવા થ્રિપ્સના ને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો