(Broom rape, orobanche spp.)

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી દર્શાવે છે. ફ્લો પાંખની ધારમાં દેખાય છે અને સફેદ અને નળીના આકારનું હોય છે. ફળો કેસ્યુલ આકારના હોય છે અને અસંખ્ય નાના કાળા બીજ ધરાવે છે. વાકુંબો એ એક્લોરોફ્લિસ (હરિતદ્રવ્ય વગર) છે, પૂર્ણ મૂળ પરજીવી છે અને તે બીજ દ્વારા ફ્લાય છે અને તેનું મધમાખી દ્વારા પરાગનયન થાય છે. 

નિવારક : પાકના સ્વરછ બીજનો ઉપયોગ કરવો જોઈએ. ખેત ઓજારો એક ખેતરમાંથી બીજા ખેતરમાં લઈ જતાં પહેલાં સાફ કરવા જોઈએ. ઉપદ્રવિત વિસ્તારથી બિન-ઉપદ્રવિત વિસ્તારમાં માટીનું સ્થળાંતરણ ન કરવું જોઈએ. ઉપદ્રવિત ખેતરમાં પ્રાણીઓને ચરાવવાનું ટાળવું જોઈએ. ઉખેડીને ખેંચેલા વાકુંબાના છોડને બાળીને નાશ કરવો જોઈએ. પાક વિસ્તારમાં અને આસપાસ જંગલી યજમાનો/નીંદણ પર વાકુંબાનો નીંદણનાશકોના દ્વારા નાશ કરવો જોઈએ, દા.ત. પેરાક્વોટ, ગાયકોટ તેના બીજ ઉત્પાદન અટકાવવા માટે ઉપયોગી થઈ શકે છે. 

નિયંત્રણનાં ઉપાયો : ફૂલ આવ્યા પહેલા હાથ નિંદામણ અથવા હાથ વડે ખેંચીને બાળી દેવામાં આવે તો બીજ ઉત્પાદન જ ન થાય તે અસરકારક અને યોગ્ય પદ્ધતિ છે. જમીનના સોલેરાઇઝેશન દ્વારા વાકુંબાના બીજનો નાશ શકાય છે. વાકુંબાના બીજ સૂકા વાયુમાં પ૦° સે. તાપમાને ૩૫ દિવસ સુધી ટકી શકે છે, પરંતુ ભીની જમીનમાં જ્યારે ૪૦° સે. તાપમાનમાં ઝડપથી મૃત્યુ પામતા હોય છે. 

ઘઉં, જવ, ચણા વગેરે જેવા બિન-યજમાન પાક સાથે સરસવના પાકનું વાવેતર કરવું. પિંજર પાકમાં જુવાર, મરચાં, ચોળી, શણ, મગ, રજકો, સોયાબીન, ચણા અને ધાણાનો સમાવેશ થાય છે જે વાકુંબાના અંકુરણને પ્રેરીત કરે છે, પરંતુ વાકુંબાના આદિમૂળ તેમના પર હોસ્ટોરીયમ બનાવવામાં અસફળ થાય છે અને મરી જાય છે. ક્લોરસફ્યુરોન, ગ્લાયકોસેટ, ઓર્થોક્સીસક્યુરોન,  સલ્ફોસફ્યુરોન છાંટવાથી વાકુંબાનું નિયંત્રણ થાય છે. ઓક્સીફ્લોર,  પ્રિ-ઈમરજન્સ તરીકે છંટકાવથી સરસવમાં વાકુંબાનું નિયંત્રણ કરી શકાય.

 સાભાર ડો. આર.કે. માથુકીયા

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે

માહિતી મેળવવા માટે રેડિયો પણ પહેલા ખુબ ઉપયોગી હતો હવે મોબાઈલ દ્વારા વોટ્સઅપ ગ્રુપ, ટેલીગ્રામ ગ્રુપ, ફેસબુક પેઇઝ દ્વારા ઉભા પાકના વિડીયો અને ખેડૂતની મુલાકાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચી ફાલ વધારે આપે છે.

મેં એડવાન્ટા કંપનીનું પ્રજવલ્લા મરચાની જાતનું વાવેતર કરેલ હતું. લીલા મરચા વેચવામાં ભાવ સારા આવે છે આ જાત પાવડર માટે પણ ઉત્તમ જાત છે. પ્રજવલ્લા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : રાસી નિયો – રાસી મેજિકનો જાદુ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને કંપનીના પ્રતિનિધિ સાથે કપાસની વિવિધ જાતો અંગે ચર્ચા કરી રહ્યા છે અને આવતા વર્ષની ખેતી માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તમે પણ
ફેસબુક લાઈક કરી નીચે આપેલ વોટ્સઅપ બટન પર ક્લિક કરી કોટન ફિલ્ડ રીપોર્ટ મેળવો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ? 

જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું.  દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું.  મગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તરબૂચ – ટેટી માટે ક્રોપ કવરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

તરબૂચ અને શક્કરટેટીના ઉત્પાદનમાં ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતમિત્રો કોપ ક્વર (નોન વુવન પ્લાસ્ટિક ક્વર)ની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું આ જાત માંથી મને એક એકરમાંથી ૧૦૦૦ મણ લીલા મરચા નું ઉત્પાદન મળેલ છે. બીજી વેરાઈટી કરતા ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ તમને બધાને પણ અનુભવ તો હશે જ કે કોઇ નવું કામ હાથમાં લઈએ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉનાળુ નો બિયારણનો દર કેટલો હોય ?

તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે.  તેમના માટે ૪

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીરૂમાં કાળીયો/ કાળી

રોગની શરૂઆત થયેથી એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા

વધુ વાંચવા અહીં ક્લિક કરો