: મેપાસોલ (પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ)

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.

નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.

વધુ વાંચો.

: . ।

બેસ્ટ એગ્રોલાઈફ બન્યું ભારતનું પ્રથમ ઉત્પાદક.
શિન્વા અને ઇઝુકી આવ્યું બઝારમાં.
ઇમારા અને જુડવા-જી નું લોન્ચિંગ
ડિસ્ટ્રપ્ટર હવે ભારતમાં.

વધુ વાંચો.

: ઘરે વાવો – તંદુરસ્તી મેળવો.

કિચન ગાર્ડન બનાવવાના ફાયદા, કિચન ગાર્ડન કેવી રીતે બનાવવું ? ક્યાં ક્યાં બિયારણ કિચન ગાર્ડનમાં વાવી શકાય ? વગેરે માહિતી માટે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
?- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
? – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

વધુ વાંચો.

: સુમિલ કેમિકલની નવી પ્રોડક્ટ- બ્લેક બેલ્ટ અને લી .

સુમિલ કંપની એક આધુનિક ટેક્નોલોજીથી બનેલ એક એવી દવા જે દ્રાય કેપ ટેક્નોલાજી (કેપ્સુલ ) સ્વરૂપથી બનેલ છે. જે પાકમાં આવતી બધી જ પ્રકારની ઈયળ માટે અસરકારક દવા છે.

વધુ વાંચો.

?

પણ આ બીગડેટા આવે ક્યાંથી ? બીગ ડેટાને સમજતા પહેલા વિશ્વ આખું આજે મોબાઈલ અને ઈન્ટરનેટ ડેટાથી સંકળાયેલું છે તે  એક દાખલા સાથે સમજીએ રોજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવતા વર્ષે નું ક્યુ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરી – મોરિયો ધાન

વરીના દાણા નાના હોવાને લીધે તેને ઝીણું ધાન્ય કહેવામાં આવે છે. વરીનું વાવેતર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે, વરીની ઉત્પાદકતા ૯૩૦ કિ.ગ્રા./હેક્ટર નોંધાયેલ. દાણાને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

– ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધરતીના પેટાળમાં પાણી હોવાના બહાર દેખાતા કેટલાક સંકેતો

૧. શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રીમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતા જે જગ્યાએ “પડ” દુંફાળું લાગે. જયાં થોડો ગરમાવો જણાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘઉંમાં ની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો વિષાણુજન્ય ો :

 ખેતરમાં રોગગ્રસ્ત છોડને  કંદ સાથે ઉખાડી ને નાશ કરવો.  સેન્દ્રિય ખાતરનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરવો. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ ટાળવો. * મોલોનો ઉપદ્રવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નાં પાકમાં આવતો કુતુલ/

ઊભા પાકમાં રોગ જણાય તો મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો પચરંગિયો

તમાકુના પાનનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો : કાળા ચાઠાંનો રોગ

બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આકાશ અગનગોળા વરસાવે છે તો કયારેક હિમકણો વરસાવે છે.

તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધાણાની ખેતી માટે નો દર કેટલો હોય છે ?

● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content