લીલોઘાસચારોએવાગોળતાપશુઓનોકુદરતીખોરાકછે.પશુઓનાઆહારમાંલીલાઘાસચારાનોઉપયોગઆશાવાદીઉત્પાદનક્ષામતાંનીખાતરીઆપેછે.ભારતવિશ્વમાંસર્વોચ્ચદૂધઉત્પાદકહોવાછતાંકેટલાંકઅવરોધોજેવાંકેઅપૂરતોપશુઆહારઅનેઘાસચારોકેજેપશુઓનાંવિકાસ,સ્વાસ્થય,ઉત્પાદનઅનેપ્રજનનક્ષમતાંનેઅવરોધેછે,વધતીજતીમાનવવસ્તીઅનેરોકડીયાપાકોનાધસારાનેકારણેહવેભારતમાંકુલખેતીલાયકજમીનમાંથીફક્ત૪0%જેટલીજમીનઘાસચારાનાં ઉત્પાદનમાટેઉપયોગમાંલેવાયછે.ભારત૩૫.૬%લીલાચારો,ર૬%સુકોચારોઅને૪૧%દાણપ્રકારનાંતત્વોનીઅછતઅનુભવાઇરહીછે.સમયજતાંગોચરજમીનપણઘટીરહીછે.તેમછતાંઘાંસચારાનુંઉત્પાદનસરકારનીવિવિધયોજનાઓદ્વારાવેગપકડીરહ્યુંછેઅનેઆલીલાચારાનીજેઅછતવર્તાયછે,તેનેપડકારેછે.
પશુઆહારમાંવપરાતાતમામઘટકોમાંથી,લીલોઘાસચારોપશુનાસ્વાસ્થય,વિકાસઅનેઉત્પાદનપરસીધીઅસરકરેછે.પશુઓમાટેવિટામીનએનોએકમાત્રકુદરતીસ્ત્રોતછે,ઉપરાંતઓમેગાતથાઅન્યપોલીઅનસેપ્યુરેટેડફ્ટીએસીડકેજેમાનવીયસ્વાસ્થયમાટેખુબજમહત્વધરાવેછે,તેનુંદુધમાંપ્રમાણવધારવામાટેદુધાળાપશુઓનેનિયમીતપણે લીલોચારોખવરાવવોજરૂરીછે.“હાઈડ્રોપોનિક્સ”(Hydroponic)એકનવીતાંત્રિકપદાતિવિકસાવાઈછેકે,જેમાંછોડવાનોઉછેરજમીનવિનાપોષક્તત્વોયુક્તપાણી,યોગ્યતાપમાનઅનેભેજદ્વારાકરવામાંઆવેછે.હાઈડ્રોપોનિક્સદ્વારાસરળતાથીઅનેઝડપી પોષણયુક્તલીલાચારાનુંઉત્પાદનકરીશકાયછે.મકાઈ,રાગી,બાજરાં,ચોખાં,Hrosegrass(ચણા),Sunheme,જુવારandfrotailMilletનાંબીજહાઈડ્રોપોનિકપધ્ધતિદ્વારાઉછેરમાટેયોગ્યછે.ગુજરાતમાં“હાઈડ્રોપોનિક્સ”પતીનું૨00૫પછીઆગમનથયું,જેમાંસહકારીડેરી,સરકારીયોજનાતેમજપશુપાલનક્ષેત્રેકામકરતાકેટલાકબિનસરકારીસંગઠનોદ્વારારાજ્યનાવિવિધવિસ્તારોમાંસ્થાપવામાંઆવેલહતું.
હાઈડ્રોપોનિક શું છે?
હાઈડ્રોપોનિકશબ્દગ્રીકશબ્દ(પાણીકામ)“હાઈડ્રો”પરથીઆવ્યોછે.“Hydro‘પાણી,‘Ponic‘–(કામ)અનેઆએતાંત્રિકપધ્ધતીછે,જેનાદ્વારાજર્મનવગરપોષકત્તત્વોયુક્તદ્વાવણમાંઓછાસમયગાળામાં,સંયમીતવાતાવરણીયપર્યાવરણીયઆબોહવાકીયhouse/machine/સાધનમાંછોડનોઉછેરકરીશકાયછેતેમજ,રસાયણોજેવાકેજંતુનાશકો,નિંદણનિયંત્રિતદવાઓ,ફૂગનાશકઅનેકૃત્રિમવિકાસઉત્તેજકદવાઓથીમુક્તવાતાવરણીયપરિસ્થિતિમાંઉછેરવામાંઆવેછે.અહેવાલપ્રમાણેનોંધાયેલુંછેકેહાઈડ્રોપોનિકઘાસચારાનાંઉત્પાદનમાટેપરંપરાગતપધ્ધતીકરતાંફક્તઆશરે૨–૩%પાણીનોઉપયોગથાયછેસાથેકુર્તઉત્પાદનપણસમાંતરેમળીરહેછે.પોષકતત્વોયુક્તદ્રાવણહાઈડ્રોપોનિકઘાસચારાનાવિકાસમાટેકાયમીધોરણેજરૂરીનથી,ફક્તનળનાંપાણીનોપણઉપયોગકરીશકાયછે.હાઈડ્રોપોનિક ઘાસચારોનુંઉત્પાદનહાઈડ્રોપોનિકમશીનસિવાયગ્રીનહાઉસમાં(મર્યાદીતકિંમતનાંસાધનમાં)માંપણથઇશકે.એવાંસ્થળોકેજ્યાંપાણી,જમીનતથાખેતમજુરનીઅછતછે,ત્યાંઆમર્શીનદ્વારાહાઈડ્રોપોનિકપધ્ધતિનાંટેક્નીકનોઉપયોગ દ્વારા ૫૦કીગ્રાથી૧ટનજેટલોઘાસચારોખૂબજઓછાવિસ્તારમાંઉત્પાદનકરીશકાયછે.આઘાસચારોઓર્ગેનિકછેઅનેતે૧૫%જેટલુંદૂધઉત્પાદનઅનેતેમજગુણવત્તાવધારેછેઅનેપશુનેતંદુરસ્તરાખેછે.ભારતમાંસામાન્યરીતેમકાઈનાંધાન્યદાણાંહાઈડ્રોપોનિકઘાસચારાનાંઉત્પાદનમાટેપસંદગીનેપાત્રછે.હાઈડ્રોપોનિકલીલોઘાસચારો૨૦–૩૦સે.મી.ઉંચાઈનીસાદડીકેજેમૂળ,બીજઅનેછોડધરાવેછે.૧કીગ્રાતાજાંહાઈડ્રોપોનિકમકાઈનાંઘાસચારાનુંઉત્પાદન૭દિવસમાંકરવામાટેઆશરે૩થી૪લિટરપાણીજરૂરીછે.જ્યારેપારંપરીકરીતે૧કીગ્રામકાઈનાંઘાસચારાનાંઉત્પાદનમાં૬૦–૭૦લિટરપાણીનીજરૂરરહેછે.સામાન્યરીતેહાઈડ્રોપોનિકપધ્ધતીમાં૧કીગ્રામકાઈનાબીજમાંથી૭.દિવસનાઅંતે૭થી૮કીગ્રાલીલોચારોતૈયારથઇશકેછે.તૈયારથયેલચારામાં૧૧–૧૪%ડ્રાઈમેટર(સુકોભાગ)હોયછે.હાઇડ્રોપોનિકઘાસચારોવધુરોચક,સુપાચ્યઅનેપોષણયુક્તજ્યારેબીજાંસ્વાસ્થયકારકફાયદાપણઆપેછે.
બીજનીકિંમતકુલહાઈડ્રોપોનિકમકાઈનાંઉત્પાદનની ૯૦%ભાગધરાવેછે.૩–૧૦કીગ્રાતાજાંહાઈડ્રોપોનિકમકાઈઘાસચારોપ્રતિગાયપ્રતિદિવસદીઠઆપવામાટેવૈજ્ઞાનિકોદ્વારાભલામણકરેલછે.હાઈડ્રોપોનિકપધ્ધતીથીતૈયારકરેલમકાઈઘાસચારામાંપોષકતત્વોનુંપ્રમાણપરંપરાગત(જમીનપર)તૈયારકરેલચારાકરતાવધુઅનેગુણવતાસભરહોયછે,જેનીચેજણાવેલકોષ્ટકદ્વારાસ્પષ્ટથાયછે.
હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ:હાઈડ્રોપોનિકઘાસચારોઆહારમાંરહેલાંઅન્યઘટકોનાપોષકતત્વોનીપાચ્યતાવધારેછેકેજેદૂધઉત્પાદનમાં૮–૧૩%નોવધારોકરવામાંભાગરૂપબનેછે.એવીપરિસ્થિતીમાંકેજ્યાંપરંપરાગતલીલાઘાસચારાનોઉછેરસફળતાપૂર્વકકરીશકાતોનથી,ત્યાંહાઈડ્રોપોનિકઘાસચારાદ્વારાખેડૂતોઓછી કિંમતેતેમનાંપશુધનમાટેલીલોચારોતૈયારકરીશકેછે.
લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃઆહારએકુલદૂધઉત્પાદનનાં૭૦થી૭પ%જેટલોભાગભજવેછે.ડેરીઉધોગમાંઆહારએજનિવેશનોમુખ્યસ્ત્રોતછે.લીલોચારોએડેરીઉદ્યોગનોએકમહત્વનોઅનેમૂળભૂતહિસ્સોછેઅનેકુલઆહારનો૩૦થી૩૫%હિસ્સોધરાવેછે.છતાં,લીલોચારામાટેખૂબજઓછાપ્રમાણમાંનિવેશથતોહોયછે.બીજાબધાઆહારનાઘટકોનીસરખામણીકરતાંલીલોચારોપશુઓમાટેસૌથીવધુરૂચીકર,લાભદાયકઅનેસ્વાસ્થયકારકહોયછે.

લીલાચારાના ફાયદા:
- પશુની ભૂખસરળતાથીઅનેઝડપથીસંતોષેછે.
- વનસ્પતીજન્યપ્રોટીનનોમુખ્યસ્ત્રોત
- સારાપ્રમાણમાં કાર્બોદીતનો સ્ત્રોત(દ્રાવ્યઅનેરેસાવાળા)
- સારાપ્રમાણમાંખનીજતત્વોનોસ્ત્રોત
- પુષ્કળપ્રમાણમાંવિટામીનનોસ્ત્રોત
- કુલજરૂરીયાતનાઆશરે૧૦–૧૫%પાણીનોસ્ત્રોત
- શહેરીવિસ્તારમાંલીલાચારાનીજરૂરીયાતપુરીપાડીશકાય.
પરંપરાગત રીતે ઉત્પાદીત લીલાચારાના ઉત્પાદનમાં આવતા અવરોધો:
- મોટાપ્રમાણમાંજમીનનીજરૂરીયાત
- પાણીનીઅછત
- વધુપ્રમાણમાંમજૂરોનીવાવણીમાટેજરૂરિયાત(વાવણી,માટીકામ,નિંદણ,કાપણીવગેરેમાટે)
- વધુવિકાસસમય(આશરે૪૫–૬૦દિવસ)
- આખાવર્ષદરમિયાનસરખીગુણવત્તાવાળાઘાસચારાનીઅનઉપસ્થિતિ
- ખાદ્યઅનેખાતરનીજરૂરિયાત
- કુદરતી આફ્લો/પરિસ્થિતિઓથી અસરગ્રસ્ત.
હાઈડ્રોપોનિક ચારાના ઉત્પાદન માટેની શું શું જરૂરિયાતો છે?
૧૦૦૦કિગ્રારોજનાંલીલાચારાનાંઉત્પાદનમાટે
- ૪૮૦સ્કેફીટવિસ્તાર
- હાઈડ્રોપોનિકમશીનઅથવાગ્રીનહાઉસર૫ફીટX૧૦ફીટX૧૦ફીટ(આશરે).
- વિજપૂરવઠાનીસગવડ
- ચોખ્ખુંપાણી
- ઉત્તમઅંકુરણક્ષમતાધરાવતાંબીજ
- સારીચોખ્ખાઈ
- બેમજૂર
કેવી રીતે ઉછેરી શકાય?
- પાણીમાંબીજનેપલાળીરાખો(૨૦કલાક)
- બીજનુંઅંકુરણ(૨૪કલાક)
- અંકુરતથયેલબીજનેમશીનનીટ્રેમાંપાથરવા
- ટ્રેનુંમર્શીનમાંગોઠવણ
- દરરોજટ્રેનેપછીનાક્રમિકસ્તરેખસેડવું
- સંપૂર્ણઉછેરથયેલચારો૮માંદિવસેઉપબ્ધા
- સારીસ્વરછતા.
આબધીવિશેષતાઓઉપરાંતવધારામાંઆપધ્ધતિનુંલીલાંચારાનાંઉત્પાદનમાંખાસરૂપેરણઅનેઅર્ધરણજેવાવિશ્વનાંવિસ્તારોમાંમહત્વનીવધીજાયછે.મર્યાદીતખર્ચઅનેમર્યાદિતપાણીદ્વારાવધુજથ્થામાંગુણવત્તાયુક્તચારોમેળવવામાટેઉપરોક્તવિસ્તારોમાંઆખેતપધ્ધતિવરદાનયુક્તછે.આબધાંપાછળનોખાસહેતુએછેકે,ટકાઉખેર્તીનીટેક્નોલોજીકેજેહાઇડ્રોપોનિકતરીકેજાણીતીછેતેનોલીલાચારાનાંઉત્પાદનમાટેઉપયોગતે ખેતીનીટેકનોલોજીમાંએકક્રાંતિકારીપગલુંછે.લીલાચારાઉપરાંત,આપણેડાંગરઅનેઘઉંનાંધરૂઓવગેરેનોઉછેરપણઆપધ્ધતિનોઉપયોગદ્વારાકરીશકીએછીએ.હાઈડ્રોપોનિકતાંત્રિકીસ્થાપવીએએકજવખતનુંનિવેશછે,પરંતુતેનેવિકસાવવાનુંશરૂઆતીખર્ચવધુહોવાથી,આતાંત્રિકીસામાન્યરીતેમોટાડેરીફાર્મઅથવાગ્રામ્યસ્તરેસામૂહીકરીતેસ્થાપવામાંઆવેતોપ્રતિઘાસચારાઉત્પાદનદીઠખર્ચઘટાડી,પશુપાલનવ્યવસાયનેઆત્મનિર્ભરઅનેનફાકારકબનાવીશકાયછે.આતાંત્રિકીમાંહજુપણસંશોધનનેઅવકાશછે,જેમાંસૌરઉર્જાનાવપરાશથીલઇનેસ્થાપનઅનેઉત્પાદનખર્ચકેમઘટાડીશકાયસાથેચારાનીગુણવતાવધારવાઅંગેનાવિષયોઆવરીશકાય.
ડો.અભિષેકપરમારઅનેડો.વિ.આર.પટેલપશુપોષણવિભાગ,વનબંધુકોલેજઓફવેટરનરીઅનેએનીમલહસ્બન્ડરીનવસારીકૃષિયુનિવર્સિટી,નવસારી

























