બાયોઝાઈમ શું છે ? કેવી રીતે બાયોઝાઈમ પાકનું વૃદ્ધિ એન્જીન ગણાય છે ?

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

લીલો પડવાશ : નું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો  લીલો પડવાશના પાકો  વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ં મકાઇનો પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ

રોગપ્રતિકાર જાતો લેવી. * બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્માં વીરીડી ૧ ટકા વેપા (૨x૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ/કે.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફૂગનાશકનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ઉનાળુ તલમાં ક્યારે અને કેટલું આપવું ?

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: રાસી નિયો ની ખાસિયત

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની પાન આવે તો શું કરવું ?

ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન રર.૯ એસસી ૧૫ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

ની ખેતી : જીરુંના પાકની

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની માખીનું નિયંત્રણ માટે શું કરવું ?

 વાડીની સ્વચ્છતા જાળવવી. * પુષ્ટ માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવો. ઝેરી પ્રલોભિકા બનાવવા ૧૦ લિટર પાણીમાં ૪૦૦ ગ્રામ ગોળ ઓગાળવો. એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે)

(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

વર્ષાવિજ્ઞાન હોય કે ભારતીય હવામાન ખાતું હોય બધા એકી અવાજે આ વર્ષે સારા વરસાદની આશા વ્યકત કરી રહ્યા છે. પરંતુ આપણે રહ્યા કોઠાસુજ ધરાવતા ખેડૂત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં કેટલું નાખવું ?

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro