આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ.


દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે.

ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં ડાઉનલોડ કરો. રોગ-જીવાત વિશે સોલ્યુશન મેળવો. તેની સેવા તમારા વિસ્તારમાં શરુ થઇ છે કે કેમ તે જાણો વધુ વિગત માટે ફોન કરો ૧૮૦૦ ૧૦૩૬ ૧૧૦ વોટ્સઅપથી જોડાવા માટે ૮૫૦૬૯ ૦૯૦૯૫

 15,793 total views,  100 views today

Related posts