પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં દ્રાવ્ય થતા વિશિષ્ટ આયાત કરેલા ખતરો દ્વારા તમારા પાકની ફર્ટીગેશનની જરૂરીયાત પૂર્ણ કરશે અને તમારું ઉત્પાદન વધારશે.

ચીલેટેડ શુક્ષ્મ તત્વો યુક્ત આ ખાતરો ગુજરાતની ખેતીમાં નવી ક્રાંતિ લાવશે. આપ પણ આપની જરૂરીયાત માટે ટોલ ફ્રી નંબર – ૮૨૦૦૮૯૫૯૫૪ ઉપર સંપર્ક કરી તમારી નજીકમાં ફીનોઝેન ઉત્પાદનો ક્યાં મળશે તે પૂછી શકો છો.

#Finozen #nutrigation #fertiliser #watersoluble #Krushivigyan

 24,360 total views,  114 views today

Related posts