કંપની ન્યુઝ : ડુંગળીની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે

લાલ ડુંગળી લાંબા સમય માટે સંગ્રહ થઈ શકાતી નથી. પરંતુ પીળી પત્તી ડુંગળી યોગ્ય દેખભાળ રાખવામાં આવે તો તેનો સંગ્રહ શક્ય બને છે. આપણે આજે અહીંયા સાગા સીડ્સની પીળીપત્તી રોઝપત્તીની વાત કરવી છે

 16,519 total views,  82 views today

Related posts