મંત્ર : ગ્રાહકને પોતાની ગલી કે ચોક સુધી ખેંચી લાવવા એગ્રો સેન્ટર એક થાવ

ગ્રાહક ભલે ગમે ત્યાંથી ખરીદી કરે. એક દુકાનવાળાને પૂછ્યું કે, તમે જેને ડ્રીંક પીવાડ્યું તેણે ખરીદી તો બીજી દુકાનમાંથી કરી છે તો તેનો જવાબ હતો, ‘કઈ ફર્ક નહિ સરજી, પૈસા તો બિરાદરી કો હી ગયા’. અહી મને એક વાત સારી લાગે કે દુકાનવાળા ગ્રાહકોને તેમના બજાર સુધી ખેંચી લાવતા હતા અને તેમને પોતાની રીતે દુકાન પસંદ કરવા દેતા હતા.

ખેડૂતોની ખરીદી જ્યાં થાય છે તે બધા વેપારી પણ ભેગા થાવ, ખેડૂતોને સગવડતા આપો. ગ્રાહકને ખુશ કરો. ભલે ને બીજા પાસેથી ખરીદ કરે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

વધુ વાંચો.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

વધુ વાંચો.

પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને માં ઉતારવા માટે…

ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે નાના નાના ચેક ડેમ, ખેત તલાવડી, આડ બંધ, બોરી બંધ વગેરે કરતા હોઈએ છીએ. આ વર્ષે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપે અથવા કાર્બોફ્યૂરાન ૩ ટકા દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો

(Loranthus, Dandropthoe falcate)

વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે નો પ્્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સીતામાં મિલીબગ

ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સૂકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.  ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી.  વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં.  વધુ ઉપદ્રવ વખતે  એસીફેટ ૭૫ એસપી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: . ।

બેસ્ટ એગ્રોલાઈફ બન્યું ભારતનું પ્રથમ ઉત્પાદક.
શિન્વા અને ઇઝુકી આવ્યું બઝારમાં.
ઇમારા અને જુડવા-જી નું લોન્ચિંગ
ડિસ્ટ્રપ્ટર હવે ભારતમાં.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો