ઉત્તમ ખેતી : જાંબુ – ભવિષ્યનું ફળ ?

રાવણા કે ખાટીયા જાંબુને સેઢા-પાળે વાવેલા આપણે સૌએ જોયા છે. આ પાક હાર્ડ હોવાથી જ્યાં બીજા ફળપાકો ન થતાં હોય ત્યાં પણ સારી રીતે ઉછરી શકે છે.,,,

આવા પ્રશ્નોનાં જવાબોમાં એક કોમન બાબત જાંબુના બટકણા પણાના કારણે તેને ઉતારવાની મજૂરીનો ખર્ચ જ ખેડૂતોને આ પાક વાવતા હરેરી દેતા હોય તેવું જાણવા મળ્યું…

 15,635 total views,  104 views today

Related posts