મનની વાત : રાસી નિયો કપાસની ખાસિયત

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે.

અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે મુજબની ભલામણ કરીએ છીએ.

 15,539 total views,  95 views today

Related posts