
આપણેમોબાઇલટેકનોલોજી બદલાઈછે.મોબાઈલ આપણામાટે ખુબઉપયોગીછે,મોબાઇલ ખેતીમાંઉપયોગીછેતેવાતહવેજગજાહેરછેઅનેઆપણેબધાપણહવેમોબાઈલનોખેતીમાંઉપયોગનેસમજીગયાછીએતેવીવાતગયાવખતેકરતાહતા.આજેજરાહટકેવાતકરવીછેઆજકલઓર્ગેનિકફાર્મિગવિષેબહુસાંભળવામળેછે ,શુંઓર્ગનિકફાર્મિંગઆપણેકરીયેછીએ ? તોનોંધોકેઓર્ગનિકફાર્મિંગકરવીહોયતોઅહીંજંતુનાશકછંટાતીનથીતેવુંવાડીયેબોર્ડમારીદીધેનહિચાલે .દાત ઓર્ગનિકફાર્મિંગમાંબધીપ્રકારનાનિંદામણનાશકનોઉપયોગપ્રોહીબીટેડછેએટલેકે શુંશુંનિષેધછેતેનુંલિસ્ટઆરહ્યું ,બધાપ્રકારનીસિન્થેટિકઅનેઓર્ગાનોફોસ્ફેટગ્રુપની પેસ્ટીસાઇડ ,નિયોનિકોએઈડગ્રુપનીબધીદવાઓપણપ્રતિબંધિતગણાયછે ,આપણેરેસિડયુઅલફ્રિખેતીતરફવળવુંપડશેવધુવિગતમાટેતમે ફોનકરીપૂછોકેરેસિડયુઅલફ્રીખેતીએટલેશું ,નયનભાઈ 9510106336
























