આ બધી પાક ો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો કેમ ઝડપથી પ્રતીકારકતા કેળવવા મંડી ?, જીવાતને મારવા માટે આપણે જંતુનાશક છાંટીએ તે સાચું પ્રમાણ જાળવીએ નહિ એટલેકે વધુ પ્રમાણ વાપરીએ તો ઘણા વિપરીત પરિણામો આવે છે તે આપણે ભૂલી જઇયે છીએ
() તમારા પાકના પાન ઉપર દાઝ લાગે છે. જે પાંદડું રીપેર થતા સમય લે છે એટલે આપણો પાક ઓછું ઉત્પાદન આપે છે.
() છંટકાવ  આપવા છતાં જે જીવાત બચી ગઈ તે જીવાતની હવે પછીની પેઢી તે દવા સામે લડી શકે તેવી પ્રતિકારક બને છે. એટલે પ્રમાણ જાળવવું.
() દવાનું ટેકનીકલ ખુબ અગત્યનું છે દા.. કથીરી માટે ઘણા ટેકનીકલની દવા બઝારમાં આવેછે તમે એકને એક ટેકનીકલ દા .. ફેનાઝાક્વીન વારંવાર છાંટ્યા કરો છો તો તમારા ખેતરમાં કથીરી નાબુદ નહિ થાય, દવાનું ટેકનીકલ બદલાવતું રહેવું પડે.
() દવા બ્રાન્ડેડ કંપનીની સારી લેવી જોઈએ,  તમે  દવા લઇ આવો તેમાં શું હોય તે તમને ખબર હોવી જોઈએ  અને અમુક  દવા વધારે જલદ હોય તો તમને તરતજ પરિણામ દેખાય પણ પાકનું નુકશાન (પાંદડા ઉપર સ્કોર્ચિંગ) અને જીવાત પ્રર્તીકારકતા કેળવે ને વધારાનું, યાદ કરો બીટી ટૂ ટેકનોલોજી કેમ ગુલાબી ઈયળ સામે ઘૂંટણીએ પડી ગઈ ? કોનો વાંક?, ટેકનોલોજી નો  ?? આપણો ? દાખલો સમજાય તો તમે તમારા ખેતર માં સાચી દવાના બાટલા લાવશો , સાચું ને ?

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે

ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સમાચાર છે આ ગુલાબી પાછી ફક્ત માં ઈંડા મૂકે છે

કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટામેટી કોકડવા

નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન 30 ઇસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની લીલી

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મશીન દ્વારા પ્લાસ્ટિક

  પ્લાસ્ટિક મલ્ચિગનું કવરીંગ મશીન દ્વારા કરવામાં આવે ત્યારે પ્રમાણમાં ઓછો સમય લાગે છે અને ક્વરીંગ માટેનો ખર્ચ પણ ઘટે છે. મશીન દ્વારા ત્રણ થી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકને ઉપયોગી તેવા , ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ો વિષે જાણો કૃષિ મેળામાં.

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ?

• યુનિટ કોસ્ટ રૂ. ૭૦,૦૦૦/એકમ• ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૨૮,૦૦૦/ એકમ સહાય• નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૩૫,૦૦૦/એકમ• અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની , અને તડતડિયાં

 બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૃગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધારે જણાય તો ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો