,

 

ખેતી વગર છૂટકો નથી પણ આ સિન્ડિકેટ ને લીધે ભાવ મળતા  નથી એવું બધા ન લાગે છે ? પણ હવામાનને સમજીને એકમ વિસ્તાર દીઠ વધુ  ઉત્પાદન એટલેજ હવામાનના આવા સાધનો વસાવવા પડશે આ સાધન આમતો કઈ મોટું નથી, આ નાનકડું કોમ્પ્યુટર જ સમજોને કે પછી તમારી વાડીએ એક પેટી, હવાની ઝડપ માપવાનું સાધન , એક ઈલેક્ટ્રોનિક થર્મોમીટર અને જમીનનું તાપમાન અને ભેજ માપવાનું ટેન્શીયોમીટર તમારી વાડીએ લગાડી જાય તેમાં એક સીમ કાર્ડ ભરાયેલું હોય એટલે જેની વાડી હોય તેના મોબાઈલમાં પલે પલની માહિતી અને સલાહ આવ્યા કરે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કંપની ન્યુઝ : ડુંગળીની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે

: ની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે

લાલ ડુંગળી લાંબા સમય માટે સંગ્રહ થઈ શકાતી નથી. પરંતુ પીળી પત્તી ડુંગળી યોગ્ય દેખભાળ રાખવામાં આવે તો તેનો સંગ્રહ શક્ય બને છે. આપણે આજે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ની વાતચીત -૧

ગુલાબી ઈયળ વીણી પછી  શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે  આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું  ટાણું થયું નથી. તોય આ બન્ને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા (, ટેટી, દૂધી)માં પાનકોરીયું નિયંત્રણ

બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શું તમને સમાચાર મળ્યા કે મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૪૬ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

ફોસ્ફેટિક ખાતરના કણોને માટીના કણો સાથે ફીક્સેસન થઈ જવાથી મૂળ દ્વારા પોષણ મેળવતા છોડને લભ્ય થતા નથી પરંતુ હવે તેમાં એક નવી ટેક્નોલોજી આવી છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો ને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ?

આ વર્ષે બોલગાર્ડ કપાસના પરિણામ સારા છે ત્યારે રોજ રોજ છાપામાં વાંચીયે ત્યારે એમ થાય કે આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ?

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content