ઘાસચારાની : ટપકાંવાળી લશ્કરી ઇયળ

લીંબોળીનો ખોળ જમીન તેયાર કરતી વખતે નાખવો. મકાઈના ખેતરમાં ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવી તેની લ્યૂર ૪૦ દિવસે બદલવાથી ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે. બીજને વાવતાં પહેલાં સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોક્ઝામ ૧૯.૮% એફસ ૩ મિ.લિ. ૮ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ/દીઠ માવજત આપવી. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ (વે.ગ્રે.) (૨x૧૦ સીએફયુ/ ગ્રામ) ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ૨ X ૧૦ સીએફયુ/ગ્રામ) ૬૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૪૫ મિ.લિ. (૧૫ ગ્રામ કપડા ધોવાનો પાઉડર) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લિ. (૧ ઈસી) થી ૬૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો