?

 પહેલા તો આ ભાવ આપણને ઉંચો લાગે પરંતુ તેના ફાયદાની વાતને તમારા કોઈ  છતીસગઢના ખેડૂત મિત્ર હોય તો તેને પૂછો તો તે તમે કહેશે કે અમારે ટામેટા -મરચા અને બાગાયત પાક છે અમને આ મોડલના લીધે જંતુદવા-ફૂગ નાશક નો સરેરાશ ખર્ચ ઘટી ગયો કારણ કે હવામાનનો બદલાવ થતા જ અમે નિયંત્રણ પગલા લઇ લીધા એટલે રોગ-જીવાત આવ્યા જ નહિ કે જેથી પાકને નુકશાન થઇ જાય, બીજું કે પાકની ક્વોલીટી ખુબ સારી થઇ કારણ કે પોષણ પાક અવસ્થા મુજબ ખાતરનું કેલેન્ડર આ મોડેલે યાદ અપાવ્યું તેથી સરવાળે આ મોડલથી ફાયદો થયો. કદાચ દોઢ વર્ષમાં મોડેલ ફ્રી થઇ જશે એવું તમને કહેશે  


aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રોસેસિંગ એટલે શું ?

પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ોનો ઉપાડ

 જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની સુપર જાત સુપર બંટી અને અંબુજા

અંબુજા (PRCH ૭૩૯)વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છેલ્લા થોડાં વર્ષોથી સારા વરસાદે ગુજરાતની ખેતી ને લાભ કર્યો છે

આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે

આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

: ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content