ીમાં પાન ખાનાર

માદા ફૂદી જથ્થામાં ઈંડાં મૂકતી હોવાથી તેનો વીણીને નાશ કરવો. જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળોને  હાથથી વીણીને નાશ કરવો. આ જીવાતના નર ફૂદાને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. શક્ય હોય તો મગફળીના ખેતરની ફરતે દિવેલાના છોડ ઉગાડવા જેથી માદા ફૂદી ઈંડાં દિવેલાના પાનની નીચેની બાજુએ મૂકે છે જેનો સહેલાઈથી નાશ કરી શકાય.

 ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યૂક્લઅર પોલિહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઈ ૭ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. 

ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૧૫ મિ.લિ.અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬૦ % + લેમડા-સાઇહેલોથ્રીન ૯.પ %; ઝેડસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

: જિંદગીનું સ્વાગત

દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી. “પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી…ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની કોટબેંક-અલ્ટીમેટ અને મોક્ષા

કોટબેંકજેન્તીભાઈ માધવજીભાઈગામ ઃ મોટી વાવડી તા. ઉપલેટા જી. રાજકોટમો. ૮૧૪૦૦૮૩૦૮૮હું કોટબેંકનું વાવેતર છેલ્લા ૨ વર્ષથી કરું છું, આ જાતની ખાસિયત એ છે કે આ જાતમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : નું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખી અને :

ચોમાસા પાકમાં ક્રાંત્રિક અવસ્થા જેવી કે ફૂલઆવવું, દાણા ભરાવવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો એકાદ પિયત આપવાથી ઉત્પાદન વધે છે. જ્યારે શિયાળું અને ઉનાળું પાક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકમાં સૂક્ષ્મતત્વોની અગત્યતા

છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તેનું વર્ગીકરણ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો તરીકે કરવામાં આવ્યું છે.નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોટાશ પાયામાં જ આપી દેવાથી ની ખેતીમાં ખુબ લાભ થાય છે.

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં કેટલું નાખવું ?

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content