?

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે ખેતરને સ્માર્ટ ફાર્મ બનાવવાની વાત આપણે કરતા હતા અને છતીશગઢ જેવા રાજ્યોના ખેડૂતોના ખેતરના માઈક્રો ક્લાઈમેટ એટલે કે હવામાનની જાણકારીના સાધનોની વિગતે વાત કરી અને પોતાના ખેતરે કેવા કેવા વેધર સ્ટેશન ફીટ થશે તેની વાત કરી હતી મારે તમને આજે આવનારી ટેકનોલોજીની  બીગડાટાની વાત કરવી છે. બિગ ડેટા એટલે મોટો ભાઈ કેવા કેવા રંગ લાવશે  તે તો ભવિષ્ય કહેશે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ-૯ ઝાકળના પાણીને પણ કેવી રીતે માં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના ઝાડમાં આવતી વિકૃતિ નિયંત્રણ કેમ કરશો. ?

   (૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે.   જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અતિ ઘનિષ્ટ ના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

(ક્રાયસોપા) ઓળખો અને નિયંત્રિત કરો.

લીલી પોપટી (ક્રાયસોપા ) : તેનું પુખ્ત નાજુક, ચપળ અને આછા લીલા રંગનું હોય છે તેને એફ્કિ લાયન તઝીડે પણ ઓળખાય છે. તે બહુભોજી છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ? પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.પાવર ફેન્સ

વધુ વાંચવા અહીં ક્લિક કરો