ધારો કે આપણા ખેતરમાં આપણે ભેજ , પવનની ઝડપ, તાપમાન, જમીનનું તાપમાન અને તેના માટે ભેજ માપક સાધનો એક રોબોટ લગાડ્યું તો  આ હવામાન માપતું યંત્ર તમને ક્યા રોગ અને જીવાત આવવાના છે તેનો સંદેશો તમારા ટુણટુણીયા મોબાઈલમાં કેવી રીતે મોકલે ? આ માટે તેને જોઈએ બીગડાટા, રોબોટ ને એ.આઈ. થી સજ્જ કરવા માટે તેને ડેટા ઇનપુટસ સ્વરૂપે ઘણું શીખવવામાં આવે છે તેને બહુ મોટા પ્રમાણમાં ડેટા આપવા પડે એટલે આટલો ભેજ વધે અને પવન પડેલો હોય અને રાત્રીનું તાપમાન ૩ ડીગ્રી વધે તો શું થયા ? આવું બને એટલે તેનો ડેટા તેની પાસે હોય તો એવું થાય એટલે તે તમને તમારા મોબાઇલ દ્વારા તમને સાવચેત કરી શકે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ીની કાળી નું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ?

છેલ્લા થોડા વર્ષોમાં બાયો ફર્ટીલાઈઝરનો વપરાશ વધ્યો છે જેવા કે નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા (રાઈઝોબીયમ કલ્ચર) ફોસ્બોબેસિલસ કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયાનો વપરાશ વધ્યો છે. આ બાયો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે જાણીતું

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી

ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી સમાન ધગતી ધરા, અને માળામાં પાથરણું પાછું હોય તડકામાં તપી ઉઠે એવા કાંકરાનું ! આવી અસહ્ય ગરમીથી ઈંડાને બચાવવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કાચા નો પાવડર કેમ બને ?

કાચા કેળામાંથી પાવડર બનાવવા માટે પરિપક્વ લીલા કલરનાં કેળા લઈ તેને બંચથી અલગ કરી નિર્ધારિત માત્રાવાળા ક્લોરીનવાળા પાણીથી ધોવામાં આવે છે. ત્યાર બાદ બ્લાઉન્સીંગ કરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘનિષ્ટ વાવેતર માટે અનુકૂળ ની જાતો

કેસર, દશેરી, તોતાપૂરી, માનકુરાડ, નીલમ, લંગડો, હીમસાગર, હાફુસ, મદ્રાસી, આફુસ વગેરે.હાઈબ્રીડ જાતો : આમ્રપાલી, સોનપરી, મંજીરા, રત્ના, પુસા અરૂનિમા વગેરે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો

મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં નીંદણ નિયંત્રણ 

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો