ધારો કે આપણા ખેતરમાં આપણે ભેજ , પવનની ઝડપ, તાપમાન, જમીનનું તાપમાન અને તેના માટે ભેજ માપક સાધનો એક રોબોટ લગાડ્યું તો  આ હવામાન માપતું યંત્ર તમને ક્યા રોગ અને જીવાત આવવાના છે તેનો સંદેશો તમારા ટુણટુણીયા મોબાઈલમાં કેવી રીતે મોકલે ? આ માટે તેને જોઈએ બીગડાટા, રોબોટ ને એ.આઈ. થી સજ્જ કરવા માટે તેને ડેટા ઇનપુટસ સ્વરૂપે ઘણું શીખવવામાં આવે છે તેને બહુ મોટા પ્રમાણમાં ડેટા આપવા પડે એટલે આટલો ભેજ વધે અને પવન પડેલો હોય અને રાત્રીનું તાપમાન ૩ ડીગ્રી વધે તો શું થયા ? આવું બને એટલે તેનો ડેટા તેની પાસે હોય તો એવું થાય એટલે તે તમને તમારા મોબાઇલ દ્વારા તમને સાવચેત કરી શકે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પાકમાં : માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને ત્તાશ કરવો. રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય

ટકાઉ ખેતી એટલે જેમાંથી અને વસ્ત્ર માટે , સાથે વૃક્ષોની ખેતી થતી હોય

એક વાત  સાચી કે ખેતી ટકાઉ હોવી જોઈએ , ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની શીંગમાખી

 સો શીંગોમાંથી પાંચ  શીંગોમાં નુક્સાન જોવા મળે  ત્યારે લેમડાસાયહેલોથ્રીન  પ ઇસી ૧૫ મિ.લી. અથવા લુફેન્યૂરોન ૫.૪ ઈસી ૧૫ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીઆમાઈડ ૩૯.૩૫ એસસી ૪ મિ.લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, , જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

ફૂડ ટેક બાયો નામની કંપની કહે છે કે હવે બાયો માંસ પેદા કરતા છોડવા કામ આવશે , તમાકુનો છોડ માંસ જેવા સ્વાદ અને ગુણધર્મો વાળુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબોના મધિયોનો નિયંત્રણ માટે શું કરવું?

 આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૨ ગ્રામ ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નું સેવન ગુણકારી

 આદુ એ ગૃહિણીના રાસોડામાં રોજ વપરાતી  ઉપયોગી સામગ્રી છે.  ગુજરાતમાં આદુનું શરબત, અથાણું અને તેનો પાક બનાવી ગૃહિણીઓ વાપરે છે. અપચો કે અજીર્ણ થાય કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ટેકેનીડ ફ્લાય

માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ

ખેતીની નવી નવી શોધ અને સંશોધન આપણી ખેતીને બહેતર બનાવવા માંથી રહી છે કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ એટલે કે એ.આઈ. દ્વારા ઘણા સુધારા અને સાધનો આવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો