શું ીમાં ઉનાળે પણ આવે ?

મોલોની વસ્તી જાણવા પીળાં ચીકણાં ટ્રેપ ગોઠવવા. દર અઠવાડીએ જીવાતોનું સર્વેક્ષણ કરવું. ઉપદ્રવની શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૫ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા બીજનું શું થાય ?

ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા નું શું થાય ?

શહેરના અથવા તો ખેતી સાથે સ્નાન સૂતક નથી તેવા વાતો કરવા વાળા  લોકોને ખબર નથી કે કેટલા વીશે સો થાય , તેમને છાપામાં વાંચેલું રાસાયણિક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

તાપમાનની વાત નીકળી છે તો વધુ પડતા તાપમાન અને ઓછા તાપમાનમાં આપણે વાવેલા બીજ ની ઉગવાની શક્તિ ઘટે છે. દા.ત. કપાસની વાત કરીએ તો ૨૮

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ી : નાના પણ/ લઘુપણ/ ઘટ્ટીયા પાન

પાક નીદણમુક્ત રાખવો. રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી છોડની ફરતે રીંગ પધ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં પાન સુકાવા

કપાસના નાના છોડ શરૂઆતની અવસ્થામાં મરી જતા જોવા મળે છે. ખેતરમાં પિયતનું કે વરસાદનું પાણી લાંબાં સમય ભરાઈ રહે તો નાના છોડ મરી જવાની શકયતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખી અને :

ચોમાસા પાકમાં ક્રાંત્રિક અવસ્થા જેવી કે ફૂલઆવવું, દાણા ભરાવવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો એકાદ પિયત આપવાથી ઉત્પાદન વધે છે. જ્યારે શિયાળું અને ઉનાળું પાક

વધુ વાંચવા અહીં ક્લિક કરો