: મીંજ અને ચૂસીયાં પ્રકારની

આ જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં  વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસીયાં પ્રકારની જીવાતો અને પાનકોરિયાના વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ.અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મીંજના નિયંત્રણ માટે ક્વિનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ર૨૦ ઇસી ૩૧૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા સાયપરમેથ્રિન ૧૦ ઇસી ૧૫ મિ.લિ.અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જો ગુવારનો પાક શાકભાજી માટે ઉગાડવામાં આવે તો પ્રતિબંધિત મોનોક્રોટોફોસનો છંટકાવ કરવો નહીં.

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે ના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

પણ આ બીગડેટા આવે ક્યાંથી ? બીગ ડેટાને સમજતા પહેલા વિશ્વ આખું આજે મોબાઈલ અને ઈન્ટરનેટ ડેટાથી સંકળાયેલું છે તે  એક દાખલા સાથે સમજીએ રોજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ?

A http://wa.me/919825229966?text=A_પુના_એગ્રો_કાર્ટ

B http://wa.me/919825229966?text=B_એગ્રો_સ્ટાર

C http://wa.me/919825229966?text=C_એગ્રો_બઝાર

D http://wa.me/919825229966?text=D_પુના_બઝાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધર્માં ગોલ્ડ અને પ્લેટીનમ

વેદા ધર્મા ગોલ્ડચીમનભાઈ નાથુભાઈ કયાડા, ગામઃ દેવકી ગાલોલ, તા. જેતપુર જી. રાજકોટ મો. ૯૪૨૬૧ ૮૫૦૭૧ સૌ ખેડૂત મિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે અને આબોહવા કેવી જોઈએ ?

    સૂર્યમુખીનો એ ટૂંકાગાળાનો પાક છે જે બધા જ પ્રકારની જમીન અને દરેક પ્રકારની આબોહવા તથા વરસાદવાળા વિસ્તારમાં લઈ શકાય છે. આમ છતાં, સારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગાડાં ખેડૂત અને આકાશ

વિદેશમાં ઘણાં લોકો નોકરી વ્યવસાયે વહેલી સવારે ભૂગર્ભ ટ્રેનમાં પ્રવાસ કરીને પોતાની કૃત્રિમ અજવાસવાળી ઓફિસમાં ઘૂસી જાય છે અને રાત પડે તેમાંથી બહાર નીકળે છે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : એગ્રીટોપ એટલે ટોપ કપાસ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content