ની કાપણી અને સંગ્રહ :


મગની જાત ધ્યાને લઈ મગની વીણી કે કાપણી કરવી જોઈએ. એકીસાથે પાકો જતી જાતોને શીંગો પાકો જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી લેવી જોઈએ. જો મગના છોડને જમીનમાં દબાવી લીલા પડવાશનો લાભ લેવો હોય તો છોડમાંથી પ્રથમ શીંગો વીણી છોડને જમીનમાં લોખંડના હળ દ્વારા દબાવી દેવા જોઈએ. શીંગો કે છોડને ‘વીણ્યા/કાપ્યા બાદ ર-૩ દિવસ ખળામાં સુકવી દાણા છૂટા પાડવા માટે ટ્રેક્ટર કે થ્રેસરનો ઉપયોગ કરવો. દાણા છૂટા પાડો સૂર્યના તાપમાં સુકવીને સંગ્રહ કરવો. ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે મગને પીપમાં કે ડબ્બામાં ભરી ઉપર એકદમ ઝીણી માટી (ક્લે)થી ઢાંકી લેવા. જરૂર પડે મગ ચારણીથી ચાળી કાઢી લેવા ફ્રી માટીથી ઢાંકી દેવા જેથી કઠોળમાં  પડતી દાણાની જીવાતો પડવાની શક્યતા ઘણી ઘટી જાય છે. મગને વેચાણ માટે લઇ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જીણા મગ અલગ પાડી કોથળીમાં પેક કરી વેચાણ માટે લઇ જવાથી વધુ કીમત મળે છે

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો