🍀

 Koppert દ્વારા પેગફિટ નામની એડહેશીવ ટેપનો આવિષ્કાર થયો છે જે બાગાયત પાકોના થડ ઉપર વીટાળવાથી કીડી, મોલો, મીલીબગ સામે રક્ષણ આપે છે. આ સાદી બઝારમાં મળતી એડહેશીવ ટેપ નથી તેતો  ઝાડને નુકશાન કરે છે એક ખાસ પ્રકારના ગુંદરજેવો પદાર્થ કે જે ઝાડને નુકશાન થાય નહિ તેવા પ્રકારનો પદાર્થ કે જે ડોલમાં પાવડર નાખી  હલાવવાથી રબર જેવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બને છે જે ઝાડ ના થડ ફરતો વીંટાળી  શકાય છે અને તે 10 અઠવાડિયા સુધી અસરકારક રહે છે , આ લગાડ્યા પછી કીડી , મકોડા , મીલીબગ , તળ કીડી વગેરે થડના માધ્યમ થી ઝાડ ઉપર ચડીને પછી નુકશાન કરતા હતા તેનાથી છુટકારો મળશે . પાંચ લિટરના કેનમાંથી બનતો ગુંદર ૧ હેક્ટરમાં વાવેલા ઝાડ માટે પૂરતું છે ભારતમાં પણ એડહેસિવ ટેપ માટે કાર્ય અને સંશોધન થઈ રહ્યું છે ત્યારે ભારતની કંપની એ વિચારવાનું છે કે આ ટેપ છોડ ઝાડને નુકસાન ન કરે અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે પણ ઉપયોગી હોય. ચાલો ભારતમાં એડહેસિવ ટેપ બનાવતી કંપની ને પૂછીએ કે તમારી પાસે એવી કઈ-કઈ ટેપ છે કે જે અમારી ખેતીમાં લાભ કરે. ન્યુ ઇરા ટેપ 8380021272

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો