🍀

આપણી બોલકી વાડીને સાંભળવાની અને જોવાની આપણી પાસે કુનેહ હોવી જોઈએ . આપણી જમીન આપણને પોકારી પોકારીને કહેતી હોય કે મને સેન્દ્રિય તત્વોની ભૂખ છે , મને સેન્દ્રિય તત્વો આપો પણ આપણે ન સેડવીએ સાંઠી કે કચરો અને ગાય ભેંસ તો હોય નહીં એટલે ઉથરેટી તો હોય નહીં એટલે ગળતીયું ખાતર તો ક્યાંથી હોય ? આપણા બાપ દાદા એ કેળવેલી પાડાના કાંધ જેવી જમીનને આપણે એકધારા પાક લઈને રસકસ ચૂસી લીધા હોય અને પુરવણી કરવાની વાત નહીં અને બસ આપણને એમ હોય કે મોરશીયું એટલે કે ડીએપી વાવી દે શું !

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો