🍀

આપણી બોલકી વાડીને સેઢો હોય કે જમીન આપણી વાડીના ઝાડ હોય કે આપણે વાવેલો પાક આ બધા આપણને કંઇક કહેવા માગે છે પરંતુ તેને સાંભળવાના કાન અને જોવાની દ્રષ્ટિ જોઇએ તે માટે ખેતરમાં આટો મારવાની ટેવ આપણને મદદ કરી શકે, આપણું ખેતર આપણને કહેતું હોય કે મરચી વાવતા પહેલા તેમાં આવતા રોગ, જીવાત, ડિસોર્ડર અને પોષણની ઉણપને લીધે થતા ફેરફારની યાદી અથવા તો નોંધ ૧૦૦ પાનાની બુકમાં અત્યારથી લખી લો કે થ્રીપ્સ આવે તો કઈ દવા છે ? વાયરસ આવે નહીં તે માટે ચુસીયા જીવાતનો કંટ્રોલ કેમ કરવો ? તે નોંધ કરી લઈએ તો વખત આવે ત્યારે ખોટા કેમિકલ છાંટીને નિયંત્રણ મોડું થવાનું બને નહીં આ બધી વાત આપણને બોલકી વાડી કહેતી હોય છે અને એમ પણ કહેતી હોય કે ખેતરના ઝાડ નીચે એક ટેબલ રાખી ફાર્મ ઓફિસ ખોલજે , એક ડાયરી રાખજે, કાર્યનું આયોજન કરજે, નવા વર્ષની ખેતીને વેપાર બનાવજે , પણ આપણે મોબાઈલના વિડીયો માંથી નવરા થાય તો થાય ને ?

ના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

પસંદગી વિશેષાંક: આજની કંપની રાસી સીડ્સ

Next

કૃષિ મશીનરી

કૃષિ પાકો