?

 આપણામાં ખેડૂતોમાં  આવડત અને કૌશલ્ય ઘણું છે , કોઈ ખેડૂત પોતાની સુજ બુજ થી નવા સાધનો બનાવે તો કોઈ પરંપરાગત જાણકારીના વિવિધ પ્રયોગ કરી ચુસીયા અને ઈયળ માટે લસણ ,મરચું , કેરોસીન અને બીજા ના મિશ્રણ થી કાઢો બનાવીને છંટકાવની એવી દવા બનાવે કે સચોટ પરિણામ મળે,  આપણે પ્રયોગ કરવામાં માનીયે , આપણે જોઈએ તો જ  માનીયે તે બધા ગુનો ખુબ સારા  છે પરંતુ  આપણામાં  બે  અવગુણ હોય તો તે છે  આપણી લાગણી સાથે કોઈ રમે તે આપણને ખબરજ ન રહે , દા . ત . વાવણીની સીઝન આવે બીજ ખરીદવાની વાત આવે ત્યારે આપણા જુના  અનુભવ જે બિયારણ માટે ખુબ સારા હોય તો પણ પાડોશી બીજું અજાણ્યું બીજ વાવેતો આપણને પહેલા ધકે એમ થાય કે ક્યાંક હું ખોટું નથી  કરતો  ને ? અને ખેડૂતમાં બીજી સૌથી મોટી નબળાઈ હોય તો એ કે  જે બિયારણની અછત હોય તે સારું એટલે કોઈ કૃત્રિમ અછત કરે તો પણ તેને સમજાય નહિ કે આ ખેલ છે , જોકે ઈન્ટરનેટનો નવો યુગ છે છતાં આ બે વાતો હજુ એમનામ છે બોલો …

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: પાકા કેળામાંથી પાવડર

 પાકા કેળામાંથી જ્યારે તેનો પાવડર બનાવવો હોય ત્યારે તેની રીત અલગ પડે છે. આ માટે સંપૂર્ણ રીતે પાકા કેળા લઈ તેનું પીલીંગ કરી (છાલ ઉતારી)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અમેરિકામાં મંદી આવી રહી છે તે ભારતમાં પણ આવશે ?

આ ટેક્નોલોજીનો જમાનો આવ્યો છે . જેમ આપણા માટે મોબાઈલ લાભની વાત છે તેમ કપાસના દલાલો અને બકાલા ના વેપારીને પણ દેશ દેશાવરના સમાચારો મેળવીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, ટામેટી :

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લિ. પ્રતિ ૧૫ લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 બઝાર ભાવની વાત આવે એટલે આજકાલ ગામના પાનના ગલ્લે અને ઓટલે બધે એકજ વાત છે આવતા વર્ષે મરચીની ખેતીમાં કેવું રહેશે ? કપાસના ભાવનું કેવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ●

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ.

ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં નીંદણ નિયંત્રણ 

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોઇલ સોલાઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો