🍀

મરચીની ખેતીની નવી ટેક્નિક એમ કહે છે કે મરચીની વૈજ્ઞાનિક ખેતી કરવી હોયતો ઊંચા પાળા તેના ઉપર ટપકની નળી અને તેના ઉપર 30 માઇક્રોનનું ઉપરથી સિલ્વર અને અંદરથી કાળું પ્લાસ્ટિક મ્લચીંગ કરીને બને તરફ માટી નાખી ને દબાવી દેવાનું હોય છે. મ્લચીંગ બહુ સારી વસ્તુ છે, મ્લચીંગ કરવાથી ટપકથી આપેલ પાણી તડકાથી ઊડી જાતું નથી, ભેજ સતત પાળા માં જળવાય રહે તેથી મૂળનો વિકાસ ખુબ સારો થાય છે, પાળામાં આપેલ ખાતરોનો પુરે પૂરો લાભ મળે છે, મ્લચીંગ ઉપર પડતા સૂર્યપ્રકાશથી પાળા નજીક ચુસીયા ઓછા આવે છે, વધુ વરસાદ વખતે પાળા હોય તેવી મરચીમાં પાણી લાગવાનો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી અને ફાયટોપથોરા સુકારો લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે, બોલો હવે તો પાળા ઉપર મરચી કરશો ને ?

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો