🍀

મરચીની ખેતી કરવી હોય તો બધા ધ્યાન દઈ સાંભળો, મરચીના પાકમાં જમીનજન્ય રોગ લાગવાનો પ્રસ્ન ખાસ રહે છે, મરચી લાડકો પાક છે, જમીન અને પાણીમાં ક્ષાર હોય તો મરચીને નહિ ફાવે, સેન્દ્રીય તત્વો વધુ તેમ મરચીને મજા, જમીનની ફૂગ લાગે જ નહિ તે માટે ટ્રાઇકોડરમાં વિરિડી, પોષણ માટે એન પી કે બાયો ફર્ટીલાઇઝર, ઝાયટોનિકસ, માઈક્રોન્યુટ્રીયન્ટ, હ્યુમિક, એમિનો એસિડ, સ્યુડોમોનાસ નો વપરાશ કરવો પડશે . નિમેટોડ હોય તો તેને મારતા ઉપયોગી બેક્ટેરિયા જમીનમાં નાખવા પડશે , મરચીનો પાળો પહેલેથી પોષણથી ભરપૂર બનાવવો પડે કારણકે પછીતો મ્લચીંગ લાગી જવાનું છે .

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો