🍀


મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની  ફેર રોપણી પછી થોડા દિવસ મરચીના છોડને આખા ખેતરમાં ગ્રો કવર થી થોડો સમય ઢાંકવાથી ફાયદો થાય છે , મરચીની રોપણી સપાટ ક્યારાને બદલે ફક્તને ફક્ત રેઝબેડ એટલે કે પાળા  ઉપર કરવી , સપાટ ક્યારા  કરશો તો ફાયટોપથોરા આવશે , દર ૧૦ દિવસએ મરચીના થડે થડે જરૂરી ફુગનાશક અને નવા પ્રકારના ખાતરોનું ડ્રેેન્ચિંગ, રોજ મરચીના ખેતરમાં આંટો મારવો, અવલોકન કરવું, નવી નવી ફુગનાશક અમને નવી જંતુનાશકોનો પ્રયોગ કરવો, નામ નેઠા વગરની બાયો દવાનો પ્રયોગ કરવાની મનાઈ કારણકે ખોટી દવાથી  મરચીના છોડને અને પાનને એટલો  આઘાત લાગે છે છોડ પાછો પડી જાય છે , ફળ મોડો લે છે , ફળ નબળા  રહે છે , થાયજ ને ,  પહેલા પાંદડા પોતાની ઉપર  થયેલ લીટામાંથી પોતાને રીપેર કરે પછી ફળ આપે ને ? આવી આવી કાળજી કરવાની તૈયારી હોય તો મરચીની ખેતી ખુબ સારી છે

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો