?

વર્ષાવિજ્ઞાન હોય કે ભારતીય હવામાન ખાતું હોય બધા એકી અવાજે આ વર્ષે સારા વરસાદની આશા વ્યકત કરી રહ્યા છે. પરંતુ આપણે રહ્યા કોઠાસુજ ધરાવતા ખેડૂત તેથી બધું  કાંઈ છાપાનું માની ન લઈએ એમાં અત્યારનો  સમય પણ આપણને ઘણું શીખવે છે  કે છાપું હોય  કે સોશિયલ મીડિયા બધા કઈ દુધે ધોયેલા નથી હોતા ?!  સોશિયલ મીડિયા તો સૌ અફવાનું પડીકું થતા જાય છે પણ વરસાદની વાત તો આપણને ગમે કારણ કે  વરસાદ આપણને ઈશ્વરની અનમોલ ભેટ છે . વરસાદનું ખાતું ભગવાને તેની પાસે રાખ્યું છે , પાણી આપણે બનાવતા નથી ઈશ્વર મોકલે છે તેથી પાણીના ટીપે ટીપાનું સાચું મુલ્ય ખેડૂત જ સમજી શકે . વરસાદના ટીપે ટીપાનો આપણે સંગ્રહ કરી લઈએ અને ટીપે ટીપે પાઈએ તો પછી આપણી ખેતીમાં આના જેવું બીજું શું રૂડું ગણાય.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

બુંદ બુંદ સમૃદ્ધિ :   નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

: ડ્રીપ થી ની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો માં પોક પાડીએ

સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૌર સુકવણી યંત્ર કેવડા આવે છે ?

 કેબિનેટ કદની અને તેથી મોટા કદની એમ બે પ્રકારની આવે છે. કેબિનેટ કદના ડ્રાયરને હેરવી-ફેરવી શકાય છે. મોટી ક્ષમતાનું ટનલ ડ્રાયર સ્થાયી હોય છે. પારદર્શક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં અફલાટોક્ષિન નામની ઝેરી ના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો