ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી

ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી સમાન ધગતી ધરા, અને માળામાં પાથરણું પાછું હોય તડકામાં તપી ઉઠે એવા કાંકરાનું ! આવી અસહ્ય ગરમીથી ઈંડાને બચાવવા ટીટોડીનો પરિશ્રમ જોવા જેવો હોય છે. મેં જોયું છે કે – આ પંખી નજીકમાં જ્યાં પાણીનો વહેતો ધોરિયો, પાણી ભરેલ ખાડો, કે નદીનો ચાલુ પ્રવાહ હોય ત્યાં આવીને પાણીમાં ઉભી રહે, વારંવાર પગ વાંકા કરી પેટ પાણીમાં ઝબોળી ખૂબ ટાઢું કરે અને પેટ નીચેના પીંછામાં સંઘરી શકાય તેટલું પાણી સંઘરીને પછી માળે પહોંચવાનું. હવે જો ઉડીને જાય તો તો પાણી બધું ખરી પડે નીચે ! માટે હાલતી હાલતી પોતાના માળે પહોંચી જાય. ત્યાં આવી રીતે પાણીવાળા થઈને બેઠેલ સાથીદારને ઉઠાડી પોતે ઈંડા પર બેસી જઈ એને ટાઢક આપે. આ રીતે ઈંડા સેવાય ત્યાં સુધી સવારના ૧૦ વાગ્યાથી તે સાંજના ૪-૫ વાગ્યા સુધી બન્ને સાથીદારો વારા ફરતી આ કાર્યક્રમ ચાલુ રાખે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

આપણું ઓષધ :

 વિશ્ચમાં દરેક જગ્યાએ આહારમાં તેનો ઉપયોગ જાણીતો છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરે છે. પ્રાચીનકાળમાં પણ ચેપ સામે લડવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ ઈનપુટ : ની ખેતી મલ્ચીંગમાં બમ્પર ઉત્પાદન મેળવો.

કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાં નો સૌથી સરળ ઉપાય છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ-૧૦ ન્યુટ્રીયન્ટ રીમુવલ અને ફર્ટીગેશ્ન દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લે છે ?

દરેક મુખ્ય પાકો તેના જીવનકાળ દરમ્યાન કેટલા મુખ્ય તત્વો જમીન માથી ઓછા કરે છે, તેનો હીસાબ અમે રાખીએ છીએ અને ઉત્પાદનની સાપેક્ષમા જરૂરીયાત મુજબના રાસાયણીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ-૯ ઝાકળના પાણીને પણ કેવી રીતે માં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ાં બારેમાસ

રીંગણનું વાવેતર બારેમાસ કરી શકાય છે. રીંગણનાં પાકને વાનસ્પતિક વૃદ્ધિના પ્રાથમિક તબક્કા દરમિયાન ગરમ હવામાન વધુ માફક આવે છે તેમજ ફળ બેસવા તથા ફળની વૃદ્ધિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ભૂકી છારો

 રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો