ની ગાભમારાની ઇયળ

 

 આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો. ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય. ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મૂકેલ ઇંડાંના સમૂહનો નાશ થશે. આમ થતાં તેનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો