?

 આખા વિશ્વમાં કેટલાય દેશોમાં પાણીની અછત ના વાવડ છે , પાણીને બચાવવું પડશે અને ટીપે ટીપા નો ઉપયોગ કરીને પાક ઉત્પાદન પણ વધારવું પડશે , વિશ્વના કૃષિ વિજ્ઞાનીકો કહે છે કે ફૂડ સિક્યોરિટી માટે પણ સતત વિચારવું પડશે કારણ કે માનવ વસ્તી વધી રહી છે ત્યારે 2050 આવતા આવતા પાણી અને ખોરાક માટે બાયો ટેક્નોલાજી અપનાવી પડશે , નોર્મન બોર્લોગ કે જેને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ અને હરિત ક્રાંતિના પ્રણેતા છે તે અને આપણા એમ .એસ સ્વામીનાથન પણ કહે છે કે કૃષિ ટેક્નોલોજીમાં નવા પ્રયોગો દ્વારા આપણે કરોડો લોકો સુધી અન્ન પહોંચાડી શકીશું . 

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી ના છોડ પર શું અસર થાય છે ?

મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ટેકેનીડ ફ્લાય

માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્પાસની ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા વાંચો.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી જોઈ….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની શીંગમાખી

 સો શીંગોમાંથી પાંચ  શીંગોમાં નુક્સાન જોવા મળે  ત્યારે લેમડાસાયહેલોથ્રીન  પ ઇસી ૧૫ મિ.લી. અથવા લુફેન્યૂરોન ૫.૪ ઈસી ૧૫ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીઆમાઈડ ૩૯.૩૫ એસસી ૪ મિ.લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આકાશ અગનગોળા વરસાવે છે તો કયારેક હિમકણો વરસાવે છે.

તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો