🍀

 ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણોતરમાં અને જમીન ચકાસણીના આધારે કરવાની હોય છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો એક ટન એટલે કે 1000 કિલો  કપાસ પેદા કરવા માટે છોડ કેટલો નાઈટ્રોજન, કેટલો ફોસ્ફરસ અને કેટલો પોટાશ વત્તા કેટલું માઈક્રોન્યુટ્રીયન્ટ જમીનમાંથી છોડ ખેંચે છે તેના આધારે ગણતરી કરીને ઉત્પાદન કેટલું લેવું છે તેના ગુણોત્તરમા  ખાતર આપે છે . આને ક્રોપ રિમૂવલ કહે છે. બધા પાકના ક્રોપ રિમૂવલ વૈજ્ઞાનિકો એ આપણને જણાવ્યા છે તમને ખબર  ના હોય તો   ગૂગલને પૂછો .

ના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો