ના તડતડિયાં

 ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું.  આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60  ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.  પાકના વૃદ્ધિકાળ દરમિયાન જ્યારે ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે 6  ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી 8  મીલિ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

ખેતી કે અવશેષ મુક્ત રાસાયણિક ખેતી પ્રાથમિકતાનો પ્રશ્ન

કૃષિ મશીનરી

કૃષિ પાકો